About us

Kem Cho Gujarat


નમસ્કાર, કેમ છો મારા ગુજરાતીઓ મજામાં ને ? તમારા માટે હવે કઈ ખાસ થવા જઈ રહ્યું છે ,જી હા તમારા માટે જ , ગુજરાત ના લોકો માટે અને જે લોકો ગુજરાતી ભાષા જાણે જે એમના માટે હવે અમે એટલે કે  kem cho gujarat બ્લોગ લઈ ને આવ્યા છીએ , અવનવી અને ઉપયોગી માહિતી નો ભંડાર,જેમાં આરોગ્ય ને લગતા gharelu nuskha એટલે કે આયુર્વેદિક ઉપચાર , ગુજરાત ને લગતા અગત્યના લેખો,તાજેતર ના  gujarati samchar અને  પ્રાચીન ઇતિહાસ ના લેખો , બાળકો માટે વાર્તા , કવિતા અને અન્ય લેખો  જે અંગ્રેજી માં તમને જોવા મળે છે એવા અતિ મહત્વના મુદ્દાઓ હવે ગુજરાતી ભાષા માં બધા જ પ્રકાર ના મુદ્દા ઉપર લેખ તમને અહીં મળશે.




ટિપ્પણી પોસ્ટ કરો (0)