Weight loss tips in Gujarati : બસ આટલું કરો વજન ઉતરી જશે

તમે તમારા વજન માટે હંમેશા વિચારતા હોઈએ છીએ પણ યોગ્ય નિવારણ ન મળવાને કારણે આપણે નિરાશ થઈ જઈ છીએ weight loss માટે તમે દવા લીધી હશે અને ડાયેટિંગ પણ કર્યું હશે ,પણ થોડું ધ્યાન રાખવાથી આપણે આપનો વજન ઉતારી શકીએ છીએ.વધુ weight ને કારણે આપણે આપણે શરમ અનુભવ કરીયે છીએ પણ હવે એવું નહીં થાઈ જાણી લ્યો થોડી weight loss tips in Gujarati. આપણે weight loss fast એવું  ઇચ્છતા હોઈએ છીએ પણ શરીરને નુકશાન કરે એવું પણ કરાઈ નહિ.

Weight loss tips in Gujarati : બસ આટલું કરો વજન ઉતરી જશે
Weight loss tips

વજન ઘટાડવા માટે ના ઉપાય  

નીચે થોડા ઉપાયો આપેલા છે જે કરવાથી તમારે વજન ઘડવા માટે ની દવા લેવાની જરૂર નહીં રહે , તમે આરામ થી પોતાનો વજન ઉતારી શકો છો.

1. સલાડ અને લીલા શાકભાજી નું સેવન કરો 

કાચા લીલા શાકભાજી તેમજ સલાડ ખવાનું રાખો જ્યારે તમને ભુખ લાગે , ભૂખ લાગે ત્યારે બર્ગર,પિઝા ખાવા ને બદલે ગાજર,મૂળા,વગેરે ઋતુ મુજબ ના સલાડ શાકભાજી ખાવ.અને diet plan for weight loss એવા અનેક લેખ તમને અમારી આ  વેબસાઇટે માં મળી રહેશે તો જોઈ લેજો અને મને વિશ્વાસ છે તમને મદદરૂપ થશે.

2. જમીને 25 મિનિટ ચાલો 

બપોર હોઈ કે રાત તમારે રોજ જમીને ફરજીયાત ચાલવાનું રહેશે , કોઈ 10 મિનિટ પણ ચાલી શકશે તો કોઈ 25 મિનિટ પણ તમારે ચાલવું પડશે.અમારા આયુર્વેદિક ઉપચાર ના લેખ માં આ વિષે વિગતસર આપેલું છે એ જરૂર વાંચી લેવું. 

3. બહાર નો ખોરાક ટાળો 

આપણે રોજિંદા જીવન માં જ બહાર નો ખોરાક લેતા હોઈએ પણ આપણે નુકશાન એજ કરે છે તમારા વજન વધારા માટે મુખ્ય જવાબદાર છે એ ખોરાક  થી પેટ ની ચરબી વધી જાય છે માટે વજન ઘટાડવા માટે ખોરાક કયો લેવો તે ધ્યાન રાખવું જરૂરી છે. ચરબી ઘટાડવા માટે ઉપાય માટે આપણે ખોરાક ઉપર કાબુ રાખવો જરૂરી છે. 


4. ભૂખ હોઈ એટલું જ જમો 

જેટલી ભૂખ હોઈ એટલું જ જમશો તો ઘણી બીમારી અને વજન ઓછો વધશે , હંમેશા ભૂખ કરતા ઓછું જમવાનું એટલે હંમેશા સ્વસ્થ રહો. ગુજરાતી વાનગીઓ માં આપણે ઘણું બધું એવું જમતા હોઈયે છીએ જેમાં તેલ નું પ્રમાણ વધુ હોય છે માટે પેટ ની ચરબી વધે છે, માટે હંમેશા ભૂખ મુજબ જમો.

5.સવારે અમુક ધરાઈ ને જમો 

આપડે સવાર માં ચા જ પીએ છીએ અને પછી ભૂખ લાગે એટલે બહાર થી માગવતા હોઈએ છીએ અથવા કાંઈક ખાતા હોઈ છે માટે સવાર નો નાસ્તો સરખો કરી લેવો

6. ઓછું જમો પણ વારંવાર જમો 

થોડું જામીને પાછું થોડા સમય પછી જમવાથી પચવામાં સરળતા રહે છે જેથી વજન વધતો નથી જમતા સમય માં વિચાર કરવો નહીં ,tv જોવું નહીં .

7. કસરત કરો.

તમારા માટે આ સોંથી અઘરું છે સાચું કીધું ને ? વજન ઘટાડવા માટે કસરત પણ દરરોજ થોડી થોડી  તમને હમેશા નિરોગી રાખશે માટે દરરોજ થોડી કસરત કરવી જરૂરી છે. weight loss exercise માટે અમારા અન્ય લેખ જોવો અને શીખો તમારા વજન મુજબ કસરત કરવાની રીત અને fat burn માટે ઘણું બધું. 


કેમ છો ગુજરાત ની આ વેબસાઈટ માં તમને તમામ અયોગ્ય લક્ષી મદદ મળી રહેશે જેમાં આયુર્વેદિક ઉપચાર , તેમજ દેશી દવા અને health tips મળી રહેશે જે સંપૂર્ણ Gujarati  માં હશે. કેમકે Gujarat ના લોકો માટે આ જરૂરી હતું કેમકે જેમ જેઠાલાલ ને  જલેબી ફાફડા ભાવે છે એમ આપણે સોને ખાંડવી , અને ખમણ અને ઢોકળા જેવા વાનગીઓ ભાવતી હોય છે માટે આપણે ધ્યાન રાખવું પડશે.

હવે પછી ના આર્ટિકલ માં આપણે વજન ઘટાડવા માટે ની કસરત વિશે જોઈશું અને જોઈશું ચરબી ઘટાડવા માટે  ઉપાય અને ઘણું જે તમને મદદરૂપ થશે તો Kem Cho Gujarat સાથે જોડાયેલા રેહજો.

જય હિન્દ 


ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું