સ્વાગત છે તમારું આયુર્વેદિક ઉપચાર ના બ્લોગ માં , આજનો વિષય છે Constipation ayurvedic upchar - કબજિયાત, જે બધા જ રોગો નું મૂળ છે ,તો ધ્યાન પૂર્વક વાંચો અને અમલ કરો,અમારી આ blog માં desi dava, અને આયુર્વેદ ને લાગતા લેખ મળશે , જેમાં gharelu upchar એટલે કે gharelu nuskha ના લેખ મળશે.આ constipation નો લેખ તમારા સગા સબંધી સુધી પોહચાડવા વિનંતી.
constipation ayurvedic medicine
- અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.
- પાકા ટામેટા એક કપ રસ પીવાથી આંતરડાંનો મળ છૂટો પડી કબજિયાત મટે છે.
- નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત મટે છે
- રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડુ મીઠું નાખી પીવાથી કબજિયાત મટે છે.
- લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજિયાત મટે છે.
- ખજૂર રાત્રે પલાળી રાખી,સવારે મસળી,ગાળીને આ પાણી પીવાથી constipation મટે છે.
- ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવી પીવાથી કબજિયાત મટે છે.
- weight loss tips in Gujarati વાંચો પૂરો લેખ
- કાલી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળી તે પાણી પીવાથી કબજિયાત મટે છે.
- રાત્રે સૂતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજિયાત મટે છે
- ત્રણ ગ્રામ મેથી નું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે.
- ચાર ગ્રામ હરડે અને એક ગ્રામ તજ સો ગ્રામ પાણીમાં ગરમ કરી સાથે લેવાથી કબજિયાત મટે છે.
- રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજિયાત મટે છે.
- અજમાના ચૂર્ણમાં સંચોરો સંચળ નાંખી ફાડવાથી કબજિયાત મટે છે.
- તુલસીના ઉકાળામાં સિંધવ અને સુંઠ મેળવી ફાકવાથી કબજિયાત મટે છે.
- જાયફળ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજિયાત મટે છે
- જમ્યા પછી એકાદ કલાકે ત્રણ થી પાંચ હિમેજ ખૂબ ચાવીને ખાવાથી કબજિયાત મટે છે.
- કાંદાને ગરમ રાખમાં શેકી,રોજ સવારે ખાવાથી કબજિયાત મટે છે.
- કબજિયાત હોઈ અને ભૂખ ઓછી લાગતી હોય તો સુંઠ,પીપર,જીરું,સિંધા મીઠું, કાળા મરી,સખે ભાગે લઈ,બારીક વાટી, ચૂર્ણ બનાવી બે ગ્રામ દરરોજ જમ્યા પછી લેવાથી કબજિયાત મટે છે
- દૂધ અથવા નવશેકા પાણી સાથે ચપટી વરિયાળી રોજ ફાકવાથી કબજિયાત દૂર થાય છે.
Constipation ayurvedic upchar ના આજ ના લેખ માં આટલું જ...
અન્ય રોગ ની દવા માટે : અહીં ક્લીક કરો- કાનના રોગો
- મોં ના રોગો
- ચામડીના રોગો
- ધાતુની દુર્બળતા
- અશક્તિ નબળાઈ
- સ્ત્રી રોગ
- હરસ-મસા
- વાળના રોગો
- ડાયાબિટીસ
- નસકોરી ફૂટવી
- વારંવાર છીંકો આવવી
- શરદી
- જીવજંતુ કરડે ત્યારે
આભાર.. ,આયુર્વેદ - Ayurveda,આયુર્વેદિક ઉપચાર -Ayurvedic upchar,દેશી દવા- desi dava,આયુર્વેદિક દવાઓ-ayurvedic dava માટે અમારા બ્લોગ ની મુલાકાત જરૂર લ્યો.
Timbi hospital વિશે જાણો છો ?વાંચો પૂરો લેખ - ક્લિક કરો અહીંયા
Q. How to control Constipation in children by Home remedies?
Ans. ઉપર ના મોટા ભાગના ઉપચાર બાળકો માટે ઉપયોગી છે જે તમારા બાળક ની તાસીર હોઈ અને ખાવા માં ગરમ ના પડે એવા ઉપાયો કરવાથી બાળક ને નુકશાન થયા વગર ક્બ્જીયાત મટે છે
વધારે માહિતી માટે અમને comment કરો અથવા Contact us પર ક્લિક કરી ને અમારો સંપર્ક કરો.
વધારે માહિતી માટે અમને comment કરો અથવા Contact us પર ક્લિક કરી ને અમારો સંપર્ક કરો.
