Acidity na gharelu upchar | ayurvedic gharelu nuskha

સ્વાગત છે તમારું આયુર્વેદિક ઉપાય ના વિશેષ લેખ માં,આપણે દરરોજ નવા નવા home remedies વિષય પર લેખ લખીએ છીએ  આજે જેથી લોકો ને મદદ મળી રહે અને હજારો લોકો ને સારું પણ થઈ ગયા છે,માટે આપ સૌનો આભાર એટલો પ્રેમ આપવા માટે આજે આપણે acidity na gharelu upchar-વિશે જોઈશું અને શીખીશું means home remedies for acidity. 

ayurvedic upchar - gujarati
Acidity na gharelu upchar |

Acidity gharelu nuskha

આજે આપના ખોરાક બદલવાનો કારણે સૌથી મોટી સમસ્યાઓ માંથી એક છે એસીડીટી જે લગભગ બધા જ. ને થતી હોય છે કારણ છે fastfood એન્ડ અને પચવામાં પરેશાનીઓ , તમે એલોપેથી તો દવા ખાતા જ હશો પણ એના થી કાયમ માટે રાહત નથી થતી તો આજે આપણે એવું શીખીશું asidity dur karvana upay means acidity home remedies. 
થાય છે કેમ જરા એ જાણી લ્યો 

  • મસાલેદાર ખીરાક
  • ભૂખ હોઈ એના કરતા વધારે જમવું
  • મોડે સુધી જાગવું
  • કોઈ વાર ભૂખ લાગી હોય પણ જમો નહીં તો
  • બીડી,સિગારેટ નું વ્યસન છે તો
  • તમને કોઈ ચિંતા છે અને વધુ પડતું એના પર ધ્યાન આપો છો થઈ શકે.

લક્ષણો

પેટમાં ગેસ ભરાવો,છાતીમાં બળતરા,ઓડકાર આવવા,સ્વાદ માં કડવાશ લાગવી,પેટ અને માથા માં દુખાવો થવો.

acidity na Gharelu Upchar

  • સફેદ કાંદાના રસમાં સાકાર નાખીને પીવાથી asidity માં રહેતી નથી

  • અનનાસના ટુકડા પર પર સાકાર અને મરી ભભરાવીને ખાવાથી એસિડિટી મટી જાય.
  • સફેદ કાંદાને પીસીને તેમાં સાકાર અને દહીં મેળવીને ખાવાથી acidity રાહત થાય.
  • આમળાનો રસ એક ચમચી, કાળી મરી એક તોલો અને મધ અર્ધી ચમચી ભેગું કરી ખાવાથી મટે.
  • એલચી,સાકાર & કોકમની ચટણી બનાવી ખવાથી acid reflux સારું થશે
  • દ્રાક્ષ અને બાળ હરડે સરખે ભાગે લઈ,એટલી સાકાર મેળવી,તેની રૂપિયાભાર જેવડી ગોળીઓ બનાવી અને તે લેવાથી એસીડીટી માં રાહત થશે
  • કોળાના રસમાં સાકાર નાખીને પીવાથી asidity સારું થશે.
  • Constipation - કબજિયાત નો આયુર્વેદિક ઉપચાર ના ઉપાય માટે અહીં ક્લિક કરો.
  • ગાંઠોળા & સાકરનું ચૂર્ણ લેવાથી.
  • સુંઠ,ખડી સાકાર અને આમળાનું ચૂર્ણ લેવાથી heartburn મટે છે.
  • અર્ધા લીટર પાણીમા એક લીંબુનો રસ નાખી,અર્ધી ચમચી સાકાર નાખી,બપોરે જમવાથી અર્ધો કલાક પહેલાં લેવાથી એસીડીટી મટે છે.
  • ગાજરનો રસ પીવાથી.

Acdt home remedies in Gujarati

  • 100 થી 200  ગ્રામ દૂધ માં થોડી સાકાર તથા ઘીમાં સાતળેલાં 4-5 નંગ કાળા મરીનું ચૂર્ણ નાખી સાંજે પીવાથી.
  • 1 થી 2 ગ્રામ જેટલો ખાવાથી સોડા ધાણાજીરાના ચૂર્ણમા.  અથવા સુદર્શન ચૂર્ણમાં મમેળવીને લવાથી.
  • તુલસીના પાન ને દહીં કે છાશ સાથે લેવાથી.
  • આમળા નું ચૂર્ણ રોજ સવારે તથા રાત્રે એક એક ચમચી લેવાથી.
  • લીમડાના પાન & આમળાનો ઉકાળો બનાવી પીવાથી
  • diarrhea - ઝાડા , મરડો નો આયુર્વેદિક ઉપચાર માટે અહીંક્લીક કરો
  • ધાણા તથા સુંઠનું ચૂર્ણ પાણી સાથે લેવાથી એસીડીટી મટી જશે
  • કુમળા મૂળા & સાકર મેલવીને ખવાથી એસીડીટી મટશે
  • સતાવતી નું ચૂર્ણ મધ સાથે લેવાથી એસિડિટી મટે.
  • સંતરાના રસમાં થોડું શેકેલું જીરુ તથા સિંધા નમક નાખીને પીવાથી એસીડીટી માં રાહત થાય છે.

નીચે આપેલા અન્ય લેખ જરૂર વાંચજો

  • ડાયાબિટીસ નો દેશી ઈલાજ |

  • કબજિયાત ની દેશી દવા | kabajiyat no upchar


આવી અન્ય માહિતી માટે અહીં ક્લીક કરો

આજના અમારા એસીડીટી ના વિશેષ લેખ માં આટલું જ ,અમારા બીજા લેખ વાંચવા વિનંતી જેમાં તમને સાચી માહિતી થી સાચું ઈલાજ મળી રહે.

સૂચના : માનવ સેવા એજ પ્રભુ સેવા એજ સમજી ને અમારો મુખ્ય ધ્યેય લોકો ની મદદ થાય એ છે,માનવ સેવા માટે કરવામાં આ અમારા આ પ્રયાસ ને તમે મદદ કરવા માંગતા હોય તો અન્ય લોકો સુધી પોહચડશોજી.

આ માહિતી પ્રાચીન પુસ્તક અને આયુર્વેદિક પુસ્તકો માંથી લેવામાં આવી છે છતાં પણ તમને યોગ્ય લાગે તો તપાસ કરી ને લેવા વિનંતી .

આભાર

ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું