Timbi Hospital ક્યાં છે અને તેની તમામ વિગતસર માહિતી

Timbi hospital સ્થાપના 09-જાન્યુઆરી 2011 ના  કરવામાં આવી હતી અને ટ્રસ્ટ ની સ્થાપના 2005 માં કરવામાં આવી હતી ,હોસ્પિટલ સ્થાપના કરવાનો મુખ્ય ધ્યેય ગ્રામીણ વિસ્તાર ના ગરીબ લોકો અને જરૂરિયાતમંદ લોકો ના કલ્યાણ માટે નો હતો.

Swami Shri Nirdoshanandji Manav Seva Hospital - TIMBI

    હોસ્પિટલ ગ્રામીણ વિસ્તાર માં આવેલી છે જે ધોળા જંક્શન થી માત્ર 2 કિલોમિટર દૂર છે ,આ હોસ્પિટલ સરનામું મુ.ટીમ્બી ગામ ,વાયા - ધોળા જંક્સન ,તા-ઉમરાળા ,જી.ભાવનગર, પિન - 364320 

Timbi Hospital
timbi 



મહત્વની માહિતી અને હોસ્પિટલ નું મુખ્ય ધ્યેય 

    કોઈપણ જાતના જાતિ અને સંપ્રદાય ભેદભાવ વિના દવાઓ અને ભોજન સાથે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સર્વશ્રેઠ આરોગ્ય સંભાળ  ,અહીં મેડિકલ ,સર્જીકલ,અને પ્રસુતિ સેવા પુરી પાડવામાં આવે છે 

    Timbi Hospital નું બીજું મુખ્ય ધ્યેય વ્યસનો થી માનવ જાત ને કેમ દૂર રાખવા અને એને માટે હંમેશા પ્રયાસ કરતા રહે છે , દારૂ ,તમાકુ ,ગુટખા વગેરે વ્યસનો માનવ ને વધુ બીમાર બનાવે છે એ માટે જ આવા માદક પદાર્થો સાથે હોસ્પિટલ માં પ્રવેશ અપાતો નથી  

સ્વામી નિર્દોષાનંદજી મહારાજ ના શબ્દો 

  • માનવસેવા એક જ ભગવાન ની સેવા છે 
  • દયા એ સંત ની નિશાની છે.
  • દર્દી એ ભગવાન નું સ્વરૂપ છે 
  • જે ગરીબ ની મદદ કરે છે તે ભગવાન નું પ્રિય છે 
  • હોસ્પિટલ એક મંદિર છે , દર્દી ભગવાન છે અને ડૉક્ટર પૂજારી 

વાંચો અન્ય લેખ : તંદુરસ્ત રહેવા માટે આટલું કરો   

હોસ્પિટલ ની વિશષતાઓ 

1. તબીબી વિભાગ :

     હંમેશા હાજર MD  ડોક્ટર્સ , ક્રિટિકલ કેર , ડાયાબિટીસ ,હાયપરટેંશન ,વગેરે સહીત હૃદય ,ફેફસા ,અને સમય રોગો ની સારવાર થાય છે ,વધુ સારવાર ની માહિતી માટે હોસ્પિટલ નો સંપર્ક કરવો .

2.આપાતકાલીન વિભાગ :

     અહીંયા હંમેશા માટે હાજર ડૉક્ટર અને એમના સાથી રહેલા હોઈ છે કોઈ આપાતકાલીન સ્થતિમાં હંમેશા હાજર રહે છે અહીંયા તમામ પ્રકારના સાધનો હાજર છે.

3.જનરલ સર્જરી :

    હંમેશા હાજર સર્જન ડોક્ટર્સ હોય છે ,જેઓ તમામ પ્રકાર ની સામાન્ય સર્જરી કરે છે જેના થી ગરીબ લોકો ને મદદ મળી રહે છે.

4. જનરલ ઓ.પી.ડી  :

દરરોજ લગભગ 1000 થી વધુ લોકો ની સારવાર થાય છે જેમાં સમગ્ર સ્ટાફ નું ખુબ સારું યોગદાન છે 

અને અન્ય જેમકે  

એનેસ્થેસિયોલોજી  । મનોચિકિત્સક  । યુરોલોજી । આંખ વિભાગ । દાંત વિભાગ । હાડકા વિભાગ । બાળ રોગ ચિકિત્સક । પ્રસૂતીશાસ્ત્ર અને સ્ત્રીરોગ વિજ્ઞાન । કસરત વિભાગ । ચામડી રોગ વિભાગ । રેડિઓલોજી ।પયોગશાળા । મફત જમવાની વ્યવસ્થા । Ambulance 


Address 

Timbi Hospital 
Swami Nirdoshanandji Manav Seva Hospital 
At - Timbi ,Taluko -Umrala ,Vaya - Dhola junction
Dist-Bhavnagar,Gujarat,Pin - 364320

Timing  : 9:00AM To 5:00 PM
timbi hospital contact nomber
Phone : (02843) 242044
               (02843) 242444 

અન્ય લેખ વાંચો : સ્વસ્થ રહેવા માટે આટલું કરો 

આવી જ અન્ય માહિતી માટે : અહીં ક્લિક કરો 

swami nirdoshanandji manav seva hopsital થી થતા નજીક ના સ્થળો અને તેના કિલોમીટર 

ભાવનગર - 51 કિલોમીટર ( ટ્રેન ,બસ મળશે )
ધોળા જંકશન - 2 કિલોમીટર ( રીક્ષા મળશે )
વલ્લભીપુર - 28 કિલોમીટર (રીક્ષા મળશે )
રંઘોળા - 14 કિલોમીટર ( રીક્ષા મળશે )
બોટાદ - 54 કિલોમીટર ( ટ્રેન ,બસ મળશે )

    માનવ સેવા એજ પ્રભુ સેવા સમજી આપ આ માહિતી જરૂરિયાતમંદ લોકો સુધી પોંહચાડવા માં અમાંરી મદદ કરશોજી. Timbi hospital phone number પણ આપેલો છે આપ કોઈ મુંજવણ હોય તો કોન્ટાક્ટ કરી શકો છો.

    આપ અમારા અન્ય લેખ જો તમે વાંચ્યા ન હોઈ તો એક વાર જરૂર વાંચવા વિનંતી , અમે આયુર્વેદ,આયુર્વેદિક ઉપચાર,ઘરેલુ ઉપચાર,weight loss tips , સામાન્ય ભાષા માં કહીયે તો desi dava,gharelu nuska,ayurvedic,upchar,ayurvedic dava તેમજ અન્ય આયુર્વેદિક ઔષધિ ની માહિતી તમને આ બ્લોગ માં મળશે. તો જોડાયેલા રહો.

    તમારા મિત્રો ,સગા-સબંધી,પરિવાર સાથે આ માહિતી ને મોકલો 
આભાર    


ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું