diarrhea - ayurvedic upchar | gharelu nuskha

સ્વાગત છે તમારું અમારા ayurvedic upchar માં ,આજે આપણે diarrhea - ayurvedic medicine વિશે આયુર્વેદીક ઉપચાર ની જાણકારી લેશું.


diarrhea - ayurvedic medicine

Diarrhea - Ayurvedic medicine

  •  ગાજરનો રસ પીવાથી ઝાડા diarrhea બંધ થાય છે.
  • ચીકુની છાલનો ઉકાળો પીવાથી diarrhea બંધ થાય છે.
  • ખજૂરના ઠળિયાની રાખ કરી,ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા બંધ થાય છે.
  • એલચીના છોડ ની રાખ મધ માં ચાટવાથી ઝાડા બંધ થાય છે.
  • સહેજ ગરમ પાણીમાં થોડુ મીઠું અને લીંબુનો રસ પીવાથી ઝાડ અને મરડો બંધ થાય છે.
  • તુલસુના પાંચ પાન અને સંચળ બે ગ્રામ દહીંમાં મેળવીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે.
  • માખણ,મધ અને ખડી સાકાર મેળવીને ખાવાથી મરડો મટે છે.
  • કેરીની ગોટલી છાશ અથવા ચોખાના ઓસામણ માં વાટીને લેવાથી મરડો મટે છે.
  • મારીનું ચૂર્ણ છાશમાં લેવાથી મરડો મટે છે.
  • મેથીનો લોટ દહીંમાં ખાવાથી મરડો મટે છે.
  • મેથીની ભાજીના રસમાં કાળી દ્રાક્ષ મેળવીને પીવાથી મરડો મટે છે.
  • આદું નો રસ ડુટિ એ ચોપડવાથી ઝાડા મટે છે
  • ગરમ પાણી સાથે સુંઠ ફાકવાથી અથવા સુંઠનો ઉકાળો બનાવી તેમાં રૂપિયાભાર એરંડિયું નાખી ને પીવાથી મરડો મટે છે.
  • લીંબુના રસને ગરમ કરી,તેમાં સિંધવ અને ખાંડ મેળવીને પીવાથી મરડો મટે છે.
  • constipation ayurvedic upchar
  • અજમો,હરડે,સિંધવ અને ખાંડ મેળવીને પીવાથી મરડો મટે છે.
  • અંદારજવને તવી પર શેકી,તેને બારીક વાટી, બે તોલા દિવસમાં બે વાર લેવાથી મરડો મટે છે.
  • આંબાના સૂકા ફૂલો નું ચૂર્ણ ગમે તેવો જૂનો મરડો મટાડે છે
  • મઠ બાફીને તેમાં છીણેલા કાંદા મેળવીને ખાવાથી ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.
  • કાંદાને બારીક વાટી, ત્રણચાર વાર પાણીથી ધોઈ,ધહી સાથે ખાવાથી ઝાડામાં પડતું બંધ થાય છે.
  • થોડા તલ અને સાકર વાટી મધમાં ચાટવાથી રાહત થાય છે.
  • કોકમનું ઘી ગરમ કારીને દિવસમાં બે ત્રણ વાર બે બે તોલા જેટલું પીવાથી લોહીવાળો મરડો મટે છે.
  • પેટ ની ચરબી ઘટાડવાના ઉપાયો માટે આજે જ અન્ય લેખ જોવો 
  • સુંઠનું ચૂર્ણ છાશ માં મેળવીને બે બે કલાકે લેવાથી ઝાડા બંધ થાય છે.
  • કાંચુ પપેયું પાણીમાં ઉકાળીને ખાવાથી ઝાડા મટે છે.
  • જાયફળ પાણીમાં ઘસીને અડધી ચમચી જેટલું સવાર સાંજ ચાટવાથી ઝાડા બંધ થાય છે.
Read More Article : Click Here 


મને અમારું કામ ગમ્યું હોય તો,અન્ય લોકોને મોકલવા વિનંતી.

અમારા અન્ય લેખ : 
1.આયુર્વેદ | ayurved
2.આયુર્વેદિક ઉપચાર | ayurvedic upchar
3.દેશી દવા| desi dava
4.ડાયાબિટીસ ની આયુર્વેદિક દવા 
5.ઉધરસ ની આયુર્વેદિક દવા
6.આયુર્વેદ - ગુજરાત
8.timbi hospital detail
9.swami nirdoshanadji manav seva hospital
10.આયુર્વેદ દવા

અન્ય લગભગ 100+  રોગ ની દવા ના આયુર્વેદીક ઉપચારો વિશે સાચી માહિતી આપવામાં આવશે...
આભાર

ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું