Kem Cho Gujarat

નમસ્કાર, કેમ છો મારા ગુજરાતીઓ મજામાં ને ? તમારા માટે હવે કઈ ખાસ થવા જઈ રહ્યું છે ,જી હા તમારા માટે જ , ગુજરાત ના લોકો માટે અને જે લોકો ગુજરાતી ભાષા જાણે જે એમના માટે હવે અમે એટલે કે  kem cho gujarat બ્લોગ લઈ ને આવ્યા છીએ , અવનવી અને ઉપયોગી માહિતી નો ભંડાર,જેમાં આરોગ્ય ને લગતા gharelu nuskha એટલે કે આયુર્વેદિક ઉપચાર , ગુજરાત ને લગતા અગત્યના લેખો,તાજેતર ના  gujarati samchar અને  પ્રાચીન ઇતિહાસ ના લેખો , બાળકો માટે વાર્તા , કવિતા અને અન્ય લેખો  જે અંગ્રેજી માં તમને જોવા મળે છે એવા અતિ મહત્વના મુદ્દાઓ હવે ગુજરાતી ભાષા માં બધા જ પ્રકાર ના મુદ્દા ઉપર લેખ તમને અહીં મળશે.

Gujarat માટે કેમ જરૂરી  ? 

ઘણીવાર આપણે કોઈ લેખ અથવા પુસ્તક ગુજરાતી માં ના હોવા ને કારણે , આપણે તે લેખ ને વાંચી શકતા નથી ,અને જેમ તેમ વાંચી પણ લઈએ તો પણ બરાબર સમજી શકતા નથી , અંગ્રેજી માં અને હિંદી ના અમુક શબ્દો તમને મુંઝવતા હોઈ છે તો એ માટે જ સારી વાતો અને જરૂરી માહિતી તમારી સુધી પોહચડીશું.

Gujarat
Gujarat

આપણે ઘણીવાર સારા લેખ અન્ય ભાષા માં હોવા ને કારણે આપણે english to gujarati કરતા હોય છે ,પણ એ એટલું બરાબર નથી આવતું.અને સમજવામાં મુશ્કેલ હોય છે.માટે હવે translate english to gujarati કરવાની જરૂર હવે નહીં રહે.

Kem cho Gujarat માં તમને શુ મળશે ? 


1. આયુર્વેદિક ઘરેલુ ઉપચાર નો ખજાનો  

 આપણા રોજબરોજના કામમાં આપણે આપણું ધ્યાન રાખવા નું પણ ભૂલી જઈએ છીએ અને બીમાર પડીએ છીએ,તો તમારા માટે અમે લાવ્યા છીએ પ્રાચિન પુસ્તકો માંથી Ayurvedic upchar ના લેખ જેમાં ઘરેલુ નુસ્ખા દ્વારા તમામ રોગો માટે desi dava ની માહિતી મળશે . અને વજન ઘટાડવા ના ઉપાયો  પણ મળશે 


2. ગુજરાતી સમાચાર : 

ગુજરાત ના સમાચાર લેખ તમને મળશે , અને એવા જ સમાચાર જે તમારા માટે જાણવા જરૂરી છે ,જેમકે નવી યોજનાઓ,યુવાનો માટે સરકારી નોકરી ના સમાચાર,વરસાદની આગાહીઓ, અને ગુજરાતના જિલ્લા મુજબ વગેર સમાચાર તમને અહીં મળશે.


3. share market શીખો ગુજરાતી ભાષામાં 

શેર બજાર જે આજ બધા માટે રસ નો વિષય છે પણ જાણકારી ના અભાવે ઘણી વાર આપણે શીખી નથી શકતા માટે તમારા માટે અમે લાવ્યા છીએ ,મફત કોર્સ જે તમારા માટે જરૂરી છે , અમે અલગ અલગ.લેખ દ્વારા તમો ને શીખવશું જેમાં ઓપ્શન ટ્રેડિંગ અતિ મહ્ત્વનો વિષય છે.


4. ગુજરાતનો ઇતિહાસ : 

પ્રાચીન ઇતિહાસ જે સારા સારા પુસ્તકમાં આપેલો છે જે હવે તમારા મોબાઈલ માં મળી રહેશે , ગુજરાત ના તમામ યોદ્ધા,રાજવી,અને તેમના માંથી શીખવા જેવી વાતો, તમને અહીં મળશે. જેમાં somnath નો પ્રાચીન ઇતિહાસ ,bhavnagar ના રાજવીઓનો,vadodara ના ગાયકવાડ રાજવંશ નો વાતો, jamnagar ના જામસાહેબ, Patan ની પ્રાચીન વાવ અને અન્ય સ્થાપત્ય, junagadh ના રા' વંશ, Rajkot નું રજવાડું ,Morbi ના  વાઘજી ઠાકોર, gandhingar ની સ્થપાના, Mehsana જિલ્લા માં આવેલું સૂર્ય મંદિર અને પ્રાચીન સમય ના Surat વિશે લેખો, વગરે જેવા અન્ય વાતો તમને અહીં મળશે .


5.અંગ્રેજી ભાષા ના લેખો હવે મળશે ગુજરાતી માં 

સારા પુસ્તકો અન્ય ભાષા માં હોવાથી આપણે વંચિત રહી જઇયે છીએ,તેથી અમે તમારા માટે લાવ્યા છીએ eng to guj માં પુસ્તકો ના આર્ટિકલ .જેમકે the rich dad poor dad જે સુપ્રસિદ્ધ પુસ્તક છે જે હવે તમને અહીં મળી રહેશે. અને ઘણુંબધું તમને આ blog માં મળશે.


આ સિવાય બાળકો માટે વિશેષ લેખો અને તેમના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અમે લાવશું , અને ગૃહિણી માટે શીખવા જેવી વાતો ના લેખ તમને અહીં મળશે.તો અમારા બ્લોગ સાથે જોડાયલા રહેજો..
 
જય જય ગરવી ગુજરાત
જય હિન્દ
આભાર
ટિપ્પણી પોસ્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું